Gastnutzer
2. Juni 2025
Good atmosphere..stay blessed..all staff are friendly..pls come and stay...superb...ખરેખર અહીં રહેવાનો એક અનુભવ અલગ છે,,અહીંનું વાતાવરણ ખૂબજ સુંદર છે,,અહીંનો સ્ટાફ બહુજ કો ઓપરેટિવ છે,,સ્વિમિંગ પુલ પણ ખૂબજ સુંદર છે,રહેવા માટેના રૂમ પણ ખૂબજ સુંદર છે,,,ગેમ્સ પણ રમાડવામા આવે છે,,shiva ભાઈએ કાર્ડ ગેમ્સ રમાડી બહુજ મજા આવી ગઈ,,
Übersetzen